વિદ્યાસહાયક ભરતી 2025 : કચ્છ ગુજરાત વિદ્યાસહાયક ભરતી 2025 એ 4100 વિદ્યા સહાયક જગ્યાઓની ભરતી માટે સત્તાવાર સૂચના પ્રકાશિત કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી
વિદ્યાસહાયક ભરતી 2025 : કચ્છ સહિત ગુજરાતમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમદેવારો માટે કચ્છમાં જગ્યા 4100 છે શિક્ષક ભરતી. ગુજરાત રાજ્યમાં પ્રાથીમીક શિક્ષક પસંદગી સમિતિ દ્રારા કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયક ભરતી બહાર પાડી છે
વિદ્યાસહાયક ભરતી અંતર્ગત પોસ્ટની વગતો શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, ભરતી અંગેની મહત્વની તારીખો સહિતની માહિતી જાણવા
વિદ્યાસહાયક ભરતીની અગત્યની માહિતી
સંસ્થા | ગુજરાત રાજ્ય પ્રાથમીક શિક્ષક પસંદગી સમિતિ |
પોસ્ટ | વિદ્યાસહાયક |
જીલ્લો | કચ્છ |
જગ્યા | 4100 |
અરજી | ઓનલાઈન |
અરજી કરવાની શરુઆતની તારીખ | 12/05/2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 21/05/2025 |
વેબસાઈટ | https://dpegujarat.in |
પોસ્ટની વિગતો
પોસ્ટ | વિભાગ | વિષય | કુલ જગ્યા |
વિદ્યાસહાયક વર્ગ-3 | નિમ્ન પ્રાથમિક | ધો, 1 થી 5 | 2500 |
ઉચ્ચ પ્રાથમિક | ગણિત-વિજ્ઞાન | 509 | |
ભાષાઓ | 554 | ||
સામાજિક જ્ઞાન | 537 |
શૈક્ષણિક લાયકાત
વિદ્યાસહાયક ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો વર્ષ 2023 અને અગાઉની તમામ ટેટ-1 અને ટેટ-2 પરીક્ષાના પ્રમાણપત્રો માન્ય રાખવામાં આવશે.સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.
આ પણ ખાસ વાંચો : GSSSB Recruitment 2025: ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ભરતી 2025 અહીં વાંચો બધી માહિતી
અરજી કેવી રીતે કરવી
- અરજી ઓનલાઈન કરી શકાશે
- વેબસાઈટ https://dpegujarat.in
અરજી | Click Here |
સુચના | Click Here |