SBI CBO 2025 ભરતી : SBI ભરતી બેંકમાં પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, મહત્વની તારીખો,માહિતી જાણો
SBI CBO 2025 ભરતી : SBI CBO recruitment સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા SBI બેંકે સર્કલ આધારિત અધિકારી CBO પોસ્ટની બમ્પર નોકરીઓ બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે બેંકે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન કરવી
SBI CBO 2025 ભરતી : પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, મહત્વની તારીખો, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી જાણવા
SBI ભરતી 2025 માહિતી
સંસ્થા | સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા SBI |
પોસ્ટ | સર્કલ આધારિત અધિકારી CBO |
જગ્યા | 2600 |
વય મર્યાદા | 21 થી 30 વર્ષ |
અરજી | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 29/05/2025 |
વેબસાઈટ | https://bank.sbi/web/careers/current-openings |
SBI ભરતી 2025 પોસ્ટ વિગત
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સર્કલ આધારિત અધિકારીઓ CBO ની ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી છે. SBI CBO ભરતી
રાજ્યમાં કેટલી જગ્યા
રાજ્ય | જગ્યા |
ગુજરાત | 240 |
આંધ્રપ્રદેશ | 180 |
કર્ણાટક | 250 |
મધ્ય પ્રદેશ | 200 |
છત્તીસગઢ | |
ઓડિસા | 100 |
જમ્મુ કાશ્મીર | 80 |
હિમાચલ પ્રદેશ | |
હરિયાણા | |
પંજાબ | |
તમિલનાડુ | 120 |
પોન્ડીચેરી | |
આસામ | 100 |
અરુણાચલ પ્રદેશ | |
મણિપુર | |
મેઘાલય | |
મિઝોરમ | |
નાગાલેન્ડ | |
ત્રીપુરા | |
તેલંગાણા | 230 |
રાજસ્થાન | 200 |
પશ્ચિમ બંગાળ | 150 |
અંદમાન નિકોબાર | |
સિક્કીમ | |
ઉત્તર પ્રદેશ | 280 |
મહારાષ્ટ્ર | 250 |
મહારાષ્ટ્ર | 100 |
ગોવા | |
દિલ્હી | 30 |
ઉત્તરાખંડ | |
હરિયાણા | |
ઉત્તર પ્રદેશ | |
કેરળ | 90 |
લક્ષદ્વીપ | |
કુલ | 2600 |
શેક્ષણિક લયકાત
માન્ય યુનિવર્સીટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક. કેન્દ્ર સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત. મેડિસિન, એન્જિનિયરિંગ, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી અને કોસ્ટ એકાઉન્ટન્સીમાં ડિગ્રી
- GSSSB Recruitment 2025: ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ભરતી 2025 અહીં વાંચો બધી માહિતી
- IPL 2025 Schedule: આ તારીખથી ફરી શરૂ થશે વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ
વય મર્યાદા
ઉમર 21 થી 30 વર્ષ
ઉમેદવારોનો જન્મ 1 મે, 1995 અને 30 એપ્રિલ, 2004 બંને તારીખો સહિત ની વચ્ચે થયો હોવો જોઈએ.
SBI CBO અરજી ફી
- જનરલ/OBC/EWS : 750
- SC/ST/PWBD : 00
કેવી રીતે અરજી કરવી:
- SBI ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને નોંધણી કરો બટન પર ક્લિક કરો.
- તમારી મૂળભૂત વિગતો દાખલ કરો, જેમ કે નામ, જન્મ તારીખ, સંપર્ક વિગતો, વગેરે.
- તમારી વિગતો ફરીથી દાખલ કરીને ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
- અરજી ફી ચૂકવો જો લાગુ હોય તો અને ચુકવણી પ્રક્રિયા પૂર્ણ કરો.
- ફોર્મ સબમિટ કરો અને સત્તાવાર સંદેશ અથવા ઇમેઇલ પુષ્ટિ પ્રાપ્ત કરો.
- વધુ સંદર્ભ માટે ભરેલા ફોર્મનું પ્રિન્ટઆઉટ લો.
મહત્વની લીક :