મહેસાણામા ભરતી 2025 : ગુજરાતમાં મહેસાણામાં નોકરી વિવિધ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ સમય સહિતની મહત્વની માહિતી જાણવા.
મહેસાણામા Bharti 2025 : મહેસાણામા જીલ્લામા બળ સુરક્ષા એકમ કચેરી દ્રારા ઝોનલ ઓબ્રઝર્વેશન હોમ માટે વિવિધ પોસ્ટની ભરતીની જાહેરાત બહાર પાડી છે બાળ સુરક્ષા એકમ કચેરી દ્રારા આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુંનું આયોજન કયું છે ઇન્ટરવ્યુંમાં બાગ લેવા માટે સંસ્થાએ ઉમેદવારોને આમંત્રીત કર્યા છે
ભરતી 2025 ગુજરાતના મહેસાણમાં નોકરી અંતર્ગત વિવિધ પોસ્ટની માહિતી શૈક્ષણિક લાયકાત, નોકરી પ્રકાર ,પગાર ધોરણ, વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ સમય માહિતી જાણો
આ પણ ખાસ વાંચો : GSSSB BHARTI 2025 : GSSSB નવી ભરતી જગ્યા 824 જણો વધુ મહિતી
મહેસાણમાં ભરતી 2025 માહિતી
સંસ્થા | જિલ્લા બાળ સુરક્ષા એકમ કચેરી મહેસાણ |
પોસ્ટ | વિવિધ |
જગ્યા | 13 |
નોકરી પ્રકાર | 11 માસકરાર આધારિત |
એપ્લિકેશન મોડ | વોક ઇન ઈન્ટરવ્યુ |
ઈન્ટરવ્યુ તારીખ | 20 અને 21/05/2025 સુધી |
ઈન્ટરવ્યુ સ્થળ | જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી, બ્લોક નંબર 2, ત્રીજો માળ, બહુમાળી ભવન, મહેસાણા |
ભરતીની પોસ્ટની જગ્યા
પોસ્ટ | જગ્યા |
ઓફિસ ઈન્ચાર્જ | 1 |
કાઉન્સીલર | 1 |
પ્રોબેશન ઓફિસર/ચાઈલ્ડ વેલ્ફેર ઓફિસર/કેસ વર્કર | 1 |
સ્ટોર કિપર કમ એકાઉન્ટન્ટ | 1 |
એડ્યુકેટર | 1 |
હાઉસ ફાધર | 2 |
આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર | 1 |
પીટી ઈન્સ્ટ્રક્ટર, યોગા ટીચર | 1 |
હાઉસ કીપર | 1 |
રસોઈયો | 1 |
હેલ્પર કમ નાઈટ વોચમેન | 2 |
શૈક્ષણિક લાયકાત :
- 10 પાસ અને ગ્રેજ્યુએટ સુધી
વય મર્યાદા :
- 21 થી 40 વર્ષ વચ્ચે
પગાર ધોરણ :
રુ 11767 થી 33100 ફિક્સ પગાર
ભરતીની જાહેરાત

ઈન્ટરવ્યુ તારીખ
- 20 મે 2025 – ઓફિસ ઇન્ચાર્જથી લઈને હાઉસ ફાધર
- 21 મે 2025 – હાઉસ ફાધરથી લઈને નાઈટ વોચમેન
- ઇન્ટરવ્યુ સમય – બંને દિવસ સવારે વાગ્યે
- ઇન્ટરવ્યુ સ્થળ – જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી, બ્લોક નંબર 2, ત્રીજો માળ, બહુમાળી ભવન, મહેસાણા
ઉમેદવારાએ ધ્યાનમાં રાખવું
- ઉપરોક્ત જગ્યાઓ માટે અનુભવ દર્શાવેલ શૈક્ષણિક લાયકાત બાદનો જ માન્ય ગણવામાં આવશે
- ઉમેદવારે સવારે 11 કલાક સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. સમયબાદ આવેલા ઉમેદવારની ઉમેદવારી માન્ય ગણાશે નહીં
- ઉંમર જાહેરાતની તારીખે માગ્યા મુજબ હોવી જોઈશે.
- ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી તે અંગેનો અબાધિત અધિકાર જિલ્લા ભરતી સમીતી મહેસાણાનો રહે