---Advertisement---

Gujarat Weather: રાજ્યમાં હજી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી

Gujarat Weather
---Advertisement---

Gujarat Weather : હવામાન વિભાગ દ્રારા આગાહી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે આ સમયગાળા દરિમિયાના 40 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી પવન ફુકાઇ શકે છે

Gujarat Weather : ગુજરાતમાં 2દિવસ વિરામ બાદ કમોસમી વરસાદ રાજ્યોમાં હવામાન વિભગ દ્રારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં અમુક જગ્યા 40 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી પવન ફુકાઇ શકે છે અગામી દિવસમાં મોટાભાગમાં જીલ્લાઓમાં તાપમાન 3 થી 5 ડીગ્રી સુધી વધારે રહેશે.

Gujarat Weather

ગઈકાલે રાત્રે 10 થી 11 વચ્ચે સુધીમાં હવામાન વિભગે 10 જીલ્લામાં ભારે પવન અને વરસાદની આગાહી કરી છે રાજકોટ, જામનગર,કચ્છ સહિત વરસાદ આગાહી કરી હતી. પાટણ,ખેડા,સુરત ,અમદાવાદ,ગાંધીનગર,મોરબી,ગીરસોમનાથ,જીલ્લામાં હળવો વરસાદ પડીશકે છે

આ પણ ખાસ વાંચો:

અમદાવાદમાં ગરમીમાં ઘટી શકે છે છેલ્લા 24 કલાકમાં 4 થી 5 ડીગ્રી ઘટીને 36ડીગ્રી થઈશકે છે

બીજી બાજુ ભાવનગર,રાજકોટ,કચ્છ,અરવલ્લી જીલ્લામાં વરસાદ ધોધમાર વરસાદ વરસ્યો છે હવામાન વીભગે આગાહી પ્રમાણ કેટલાક જીલ્લાઓમાં છુટાછવાયા સ્થળો ભરે પવન અને વીજળી સાથે વરસાદ પડવાની સંભાવના છે

સાબરકાંઠા જીલ્લામાં વાતાવરણમાં પલટો જોયા મળ્યો હતો, જીલ્લામાં ઇડર,વડાલી,ખેડબ્રહ્મા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો તેમાં ઇડરમાં 2કલાકમાં પોણા ચાર ઈચ વરસાદ પડો હતો બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર પથકે વાતાવરણમાં પલટો જોવાં મળ્યો હતો

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment