---Advertisement---

CISF ભરતી 2025 હેડ કોન્સ્ટેબલ માટે ઓનલાઈન અરજી કરો

CISF ભરતી 2025
---Advertisement---

CISF ભરતી 2025 : સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરીટી ફોર્સ CISF એ હેડ કોન્સ્ટેબલ માટે જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે આ ભરતી ઝુબેશનો હેતુ સમગ્ર ભારતમાં વિવિધ પ્રદેશોમાં ખાલી જગ્યાઓ ભરવાનો છે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને સત્તાવાર CISF ભરતી પોર્ટલ દ્રારા ઓનલાઈન અરજી કરવા માટે અમત્રિત કરવામાં આવે છે આ પોસ્ટ માટે અરજી કરવા માટેની બધી માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત પરીક્ષા ફી ફોર્મ ભરવા માટે જરુરી પ્રમાણપત્રો અરજી કેવી રીતે કરવી વગેરે આ લેખમાં ગોઠવવામાં આવી છે અભાર

CISF ભરતી 2025

સંસ્થાસેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ CISF
પોસ્ટસનું નામહેડ કોન્સ્ટેબલ સ્પોર્ટ્સ ક્વોટા
શ્રેણીસ્પોર્ટ્સ ક્વોટા
જગ્યા403
નોકરી સમગ્ર ભારતમાં
અરજીઓનલાઈન
પગાર ધોરણ21700/- થી 69100/-
છેલ્લી તારીખ06/06/2025
વેબસાઈટwww.cisf.gov.in

શૈક્ષણિક લાયકાત :

12 પાસ +રમતવીર

ઉંમર મર્યાદા :

ઉમર મર્યાદા

01/08/2025 ના રોજ 18 થી 23 વર્ષની વચ્ચે

આ પણ ખાસ વાંચો : Gujarat high court recruitment 2025 : હાઈકોર્ટમાં આવી ડ્રાઈવરની ભરતી

ઉમેદવારનો જન્મ 02/08/2002 પહેલા અને 01/08/2007 પછી ન હોવો જોઈએ

અરજી ફી :

  • જનરલ /ઓબીસી/ઇદ્બ્લ્યુએસ : 100/-
  • એસસી /એસટી/પીડબલ્યુડી/અન્ય ઉમેદવારો : લાગુ નથી

ટ્રાયલ ટેસ્ટ

  • પ્રાવીણ્ય કસોટી
  • શારીરિક ધોરણ કસોટી PST
  • તબીબી પરીક્ષા

કેવી રીતે અરજી કરવી :

www.cisfrectt.cisf.gov.in ની મુલાકાત લો.
ઓનલાઇન નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી વિગતો ભરો.
CISF કોન્સ્ટેબલ અરજી ફોર્મ સંપૂર્ણપણે ભરવા માટે લોગિન આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરો. સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
અંતિમ સબમિશન પહેલાં અરજી ફી ચૂકવો અને વિગતો ચકાસો.
ભરેલા CISF અરજી ફોર્મ 2025 નું પ્રિન્ટઆઉટ લો

મહત્વપૂર્ણ તારીખો :

ઓનલાઇન અરજી કરવાની શરૂઆત તારીખ: 18/05/2025
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 30/06/2025

લીક

સુચનાView
અરજીView

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment