GSRTC અમદાવાદ એપ્રેન્ટિસ ભરતી 2025: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એપ્રેન્ટિસે એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયકાતઉમેદવારોને સત્તાવાર જાહેરાત જોવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે, અને અન્ય વિગતો જેમ કે શિક્ષણ લાયકાતની વિગતો, જરૂરી વય મર્યાદા, પસંદગીની પદ્ધતિ, ફી વિગતો અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે. ગુજરાત પ્રવાસન પેકેજો
GSRTC એપ્રેન્ટિસ ભરતી 2025
સંસ્થા | ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ |
પોસ્ટ | એપ્રેન્ટિસ |
નોકરી સ્થળ | અમદાવાદ |
જગ્યા | પોસ્ટ મુજબ |
ઓફલાઇન અરજી શરૂ કરવાની તારીખ | 26/05/2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 05/06/2025 |
અરજી | ઓફલાઈન |
વેબસાઈટ | www.gsrtc.nic.in |
પોસ્ટ્સ:
ડીઝલ મિકેનિક
MMV
વાયરમેન
ઇલેક્ટ્રિશિયન
વેલ્ડર
ફિટર
બોડી ફિટર
પેઇન્ટર
પંપ ઓપરેટર
પ્લમ્બર
સુથાર
ડ્રાફ્ટમેન
સોફ્ટવેર એન્જિનિયર
હાર્ડવેર નેટવર્કિંગ એન્જિનિયર
ડિપ્લોમા ગ્રેજ્યુએટ
ઇલેક્ટ્રિકલ એન્જિનિયર
સિવિલ એન્જિનિયર
આ પણ ખાસ વાંચો: IOCL એપ્રેન્ટીસ ભરતી 2025 માં 1770 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે ઓનલાઈન અરજી કરવી
શૈક્ષણિક લાયકાત:
10+આઇટીઆઇ (જરૂરી ટ્રેડ સાથે)
12+આઇટીઆઇ (જરૂરી ટ્રેડ સાથે)
10+ડિપ્લોમા (જરૂરી બ્રાન્ચ સાથે)
12+એન્જિનિયરિંગ (જરૂરી બ્રાન્ચ સાથે)
દસ્તાવેજો:
લાયકાત માર્કશીટ
LC (સ્કૂલ લિવિંગ)
જાતિનો પુરાવો
આધાર કાર્ડ
બેંક પાસબુક
ફોટો / સહી
મોબાઇલ નંબર (જો લાગુ હોય તો)
મેઇલ આઈડી (ફોનમાં લોગિન ધરાવતો)
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી:
ઉમેદવારોએ www.apprenticeship.gov.in વેબસાઇટ પર નોંધણી કરાવવી જોઈએ અને અરજી ફોર્મની હાર્ડ કોપી ST વિભાગીય કાર્યાલય, ગીતા મંદિર, અમદાવાદ વહીવટી શાખા, રૂબરમાથી 26/05/2025 થી 05/06/2025 સુધી જાહેર રજાઓ સિવાયના દિવસો દરમિયાન સવારે 11.00 થી બપોરે 2.00 વાગ્યા સુધી મેળવી લેવી જોઈએ. ઉપરોક્ત સમયગાળા દરમિયાન શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાઓની પ્રમાણિત નકલ સાથે અરજી ફોર્મ સબમિટ કરવું જોઈએ.
મહત્વની લીક:
સુચના | View |