ગુજરાત ગો ગ્રીન સ્કીમ 2025: ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓ માટે ગુજરાત ટુ વ્હીલર સ્કીમ 2025 શરુ કરી છે, આ યોજના દ્રારા ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિધાર્થીઓ અને સંસ્થાઓને બેટરીથી ચાલતા વાહનો ખરીદવા માટે ખાસ સબસીડીનો લાભ આપવામાં આવેશે. ગો ગ્રીન પોર્ટલ રજીસ્ટ્રેશન ગો ગ્રીન યોજના સબસિડી 2025
ગુજરાત ગો ગ્રીન યોજના 2025
ગો ગ્રીન યોજના ગુજરાત સરકાર દ્રારા સાધનો ખરીદવા માટે એક યોજના શરુ કરવામાં આવી છે જેમાં ગુજરાતનો કોઇપણ વ્યકીત આ યોજનાનો લાભ મેળવી શકે છે. ધોરણ 9 થી ધોરણ 12 માં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે આ એક સારી યોજના છે. ગો ગ્રીન યોજના ગુજરાત
ગો ગ્રીન યોજના દસ્તાવેજો
આધાર કાર્ડની નકલ
શાળા તરફથી પ્રાપ્ત પ્રમાણપત્ર
બેંક ખાતાની વિગતો (પાસબુકની નકલ)
પાસપોર્ટ
મોબાઈલ નંબર
ગુજરાત ગો ગ્રીન યોજના 2025 હેઠળ ઉપલબ્ધ લાભો ગો ગ્રીન યોજના ગુજરાત રકમ
આ યોજના દ્રારા ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિધાર્થીઓને ઇલેકિટ્રક સ્કૂટર ખરીદવા માટે 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. અને જેમણે જામનગર રિક્ષા ખરીદી છે તેમને 48,000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે અને ગુજરાત રાજ્યના કોઈપણ વિસ્તારમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવશે જેથી આ વાહનો ચાર્જ થઈ શકે.
આ પણ ખાસ વાંચો: આધાર કાર્ડ સુધારણા 2025: ઘરે બેઠા આધાર કાર્ડમાં નામ ઓનલાઈન અપડેટ કરો, અહીંથી અપડેટ કરો
ગો ગ્રીન યોજના 2025 ઓનલાઈન અરજી:
ગો ગ્રીન યોજના સૌપ્રથમ તમારે https://gogreenglwb.gujarat.gov.in વેબસાઇટની મુલાકાત લેવી પડશે ત્યારબાદ ફોર્મ ભરવા માટે ત્યાં apply online લખેલું હશે અને તમારે ત્યાં ક્લિક કરવાનું રહેશે જેમાં તમારે તમારું નામ, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત ભરવાની રહેશે ત્યારબાદ તમારે માંગવામાં આવેલા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અપલોડ કર્યા પછી અરજી સબમિટ કરો પછી ફોર્મ જશે.
મહત્વની લીક
વેબસાઈટ | View |