Gujarat high court recruitment 2025 : ગુજરાત હાઈકોર્ટમાં હસ્તકની જિલ્લામાં અદાલતોમાં ,ડ્રાઈવરની સીધી ભરતી બહાર પડી છે.
Gujarat high court recruitment 2025 : ગુજરાતમાં રહેતા નોકરી શોધી રહેલા ઉમેદવાર માટે ગુજરાત હાઈકોર્ટમાં ભરતી બહાર પાડી છે . ગુજરાત હાઈકોર્ટ દ્રારા ગુજરાતમાં હાઈકોર્ટ હસ્તકની જિલ્લામાં અદાલતોમાં ,ડ્રાઈવરની સીધી ભરતી બહાર પડી છે. આ ભરતી. અંતર્ગત ડ્રાઈવરની કુલ જગ્યા 86 છે
ગુજરાત હાઈકોર્ટ ભરતી અંતર્ગત ડ્રાઈવર પોસ્ટ, ભરતી અંગે મહત્વની તારીખો સહિતની માહિતી માટે ઉમેદવારોએ આ સમાચાર વાંચવા.
ગુજરાત હાઈકોર્ટ ભરતી માહિતી
સંસ્થા | ગુજરાત હાઈકોર્ટ |
પોસ્ટ | ડ્રાઈવર |
નોકરીનું સ્થળ | વિવિધ જીલ્લા અદાલતો |
જગ્યા | 86 |
અરજી | ઓનલાઈન |
અરજી કરવાની તારીખ | 16/05/2025 |
છેલ્લી તારીખ | 06/06/2025 |
વેબસાઈટ | https://gujarathighcourt.nic.in |
ગુજરાત હાઈકોર્ટ દ્રારા. ગુજરાત રાજ્યમાં જિલ્લામાં અદાલતો ડ્રાઈવરની સીધી ભરતી બહાર પડી છે
મહત્વની તારીખ :
અરજી કરવાની તારીખ : 16/05/2025
છેલ્લી તારીખ : 06/06/2025
નોટિફિકેશન

વિગતવાર જાહેરાત હાઈકોર્ટ વેબસાઈટ https://gujarathighcourt.nic.in