IPL 2025 : IPL 2025 નવો તારીખ જાણો 3 જુને ફાઈનલ મેચ રમશે 17 મેં થી શરુ RCB અને KKR વચ્ચે રમશે સીઝનની બાકીની મેચો 17 મે 2025 થી ફટી શરૂ
IPL 2025 Schedule: આઈપીએલ 2025 ફરી શરુ થવાની જાહેરાત કરવામાં આવી છે. આઈપીએલ 17 મે થી શરુ થશે. બાકીના 17 મેચ 6 સ્થળોએ રમશે . IPL 2025ની બાકીની મેચો બેંગલુરુ, જયપુર, દિલ્હી, લખનઉ, મુંબઈ, અમદાવાદમાં રમાશે. જોકે, ક્વોલિફાયર 1, એલિમિનેટર અને ક્વોલિફાયર 2 સિવાય, ફાઇનલ મેચનું સ્થળ હજુ સુધી નક્કી થયું નથી
નવા શેડયુલમાં ડબલ હેડર મેચ રમાશે . પહેલો ડબલ હેડર 18 મેના રોજ રમાશે, જ્યારે બીજો ડબલ હેડર 25 મેના રોજ રમાશે. કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ શનિવારને 17 મે ના રોજ બેંગલુરુના
- આ પણ વાચો ખાસ : વિદ્યાસહાયક ભરતી 2025 : કચ્છમાં જિલ્લામાં પ્રાથીમીક શિક્ષકની ભરતી માહિતી વાંચો
- GSSSB Recruitment 2025: ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ભરતી 2025 અહીં વાંચો બધી માહિતી
નવું શેડયુલ

પોઇન્ટ ટેબલની
TEAM | P | W | L | NR | PTS |
GT | 11 | 8 | 3 | 0 | 16 |
RCB | 11 | 8 | 3 | 0 | 16 |
PBKS | 11 | 7 | 3 | 1 | 15 |
MI | 12 | 7 | 5 | 0 | 14 |
DC | 11 | 6 | 4 | 1 | 13 |
KKR | 12 | 5 | 6 | 1 | 11 |
LSG | 11 | 5 | 6 | 0 | 10 |
SRH (e) | 11 | 3 | 7 | 1 | 7 |
RR (e) | 12 | 3 | 9 | 0 | 6 |
CSK (e) | 12 | 3 | 9 | 0 | 6 |