ગુજરાતમાં માવઠાનો કહેર

Gujarat Weather

Gujarat Weather: ગુજરાતમાં માવઠાનો કહેર, 14 લોકો અને 26 પશુઓના મોત

Gujarat Weather: છેલ્લા બે દિવસથી રાજ્યમાં અનેક જિલ્લાઓમાં માવઠા (કમોસમી વરસાદ) કાળો કહેર વર્તાવી રહ્યો છે. તંત્ર દ્વારા સલામત સ્થળે રહેવાની અપીલ કરી છે. ...