---Advertisement---

વિદ્યાસહાયક ભરતી  2025 : કચ્છમાં જિલ્લામાં પ્રાથીમીક શિક્ષકની ભરતી માહિતી વાંચો

વિદ્યાસહાયક
---Advertisement---

વિદ્યાસહાયક ભરતી  2025 : કચ્છ ગુજરાત વિદ્યાસહાયક ભરતી 2025 એ 4100 વિદ્યા સહાયક જગ્યાઓની ભરતી માટે સત્તાવાર સૂચના પ્રકાશિત કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી

વિદ્યાસહાયક ભરતી  2025 : કચ્છ સહિત ગુજરાતમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમદેવારો માટે કચ્છમાં જગ્યા 4100 છે શિક્ષક ભરતી. ગુજરાત રાજ્યમાં પ્રાથીમીક શિક્ષક પસંદગી સમિતિ દ્રારા કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયક ભરતી બહાર પાડી છે

વિદ્યાસહાયક ભરતી અંતર્ગત પોસ્ટની વગતો  શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, ભરતી અંગેની મહત્વની તારીખો સહિતની માહિતી જાણવા

વિદ્યાસહાયક ભરતીની અગત્યની માહિતી

સંસ્થાગુજરાત રાજ્ય પ્રાથમીક શિક્ષક પસંદગી સમિતિ
પોસ્ટવિદ્યાસહાયક
જીલ્લોકચ્છ
જગ્યા4100
અરજીઓનલાઈન
અરજી કરવાની શરુઆતની તારીખ12/05/2025
અરજી કરવાની છેલ્લી તારીખ21/05/2025
વેબસાઈટhttps://dpegujarat.in

પોસ્ટની વિગતો

પોસ્ટવિભાગવિષયકુલ જગ્યા
વિદ્યાસહાયક વર્ગ-3નિમ્ન પ્રાથમિક ધો, 1 થી 52500
ઉચ્ચ પ્રાથમિકગણિત-વિજ્ઞાન509
ભાષાઓ554
સામાજિક જ્ઞાન537

શૈક્ષણિક લાયકાત

વિદ્યાસહાયક ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો વર્ષ 2023 અને અગાઉની તમામ ટેટ-1 અને ટેટ-2 પરીક્ષાના પ્રમાણપત્રો માન્ય રાખવામાં આવશે.સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

આ પણ ખાસ વાંચો : GSSSB Recruitment 2025: ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ભરતી 2025 અહીં વાંચો બધી માહિતી

અરજી કેવી રીતે કરવી

  • અરજી ઓનલાઈન કરી શકાશે
  • વેબસાઈટ  https://dpegujarat.in 
અરજીClick Here
સુચનાClick Here

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment